શિવઘાટ ધોધ આહવા વઘઇ રોડ

2022-07-19 1

સમગ્ર ડાંગ- અને સાપુતારાના ડુંગરાળ વિસ્તારમાં ૩૫ જેટલા નાના-નાના ધોધ વહે છે. જો કે, સમગ્ર વિસ્તાર પર્વતાચ્છાદિત હોવાને પગલે ઠેક-ઠેકાણે નાના મોટા ધોધ ચોમાસા દરમિયાન વહેતા હોવાને લીધે અહીં વાતાવરણ રળિયામણું થઈ જાય છે. અહીં દોઢસોથી વધુ દર્શનીય ધોધ છે

Free Traffic Exchange