ક્યાંક ઘૂંટણ સમા પાણી, તો ક્યાં ઘરોમાં પાણી

2022-07-19 52

રાજ્યભરમાં હાર વરસાદ પૂરબહારમાં જામી ગયો છે. અમદાવાદમાં પણ સવારથી વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાના મહેર જોવા મળી હતી. તો જોઈએ ગુજરાતમાં પડેલા વરસાદનો અહેવાલ...

Videos similaires