સાબરકાંઠાની નદીઓમાં ઘોડાપૂર, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

2022-07-19 6

સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં પણ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. આટલું જ નહીં, રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદના પગલે પણ જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.

Free Traffic Exchange

Videos similaires