અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. તો સામાન્ય વરસાદમાં રખિયાલ, અજીત મિલ પાસે પાણી ભરાયા છે. તો અહીં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જોઈએ સંદેશ અનરાધારનો અહેવાલ...