અંતે મધ્ય-ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર

2022-07-19 7

મેઘરાજાએ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતને પણ તરબોડ કરી નાખ્યું છે ત્યારે મેઘરાજાના દસ્તકની રાહ જોતા મધ્ય અને ઉત્તર ગુજરાતના લોકો અને ખેડૂતોને પણ મેઘરાજાએ મહેરબાન કરી દીધા છે. અહીં મેઘરાજા અનારાધાર વરસી રહ્યા છે. જોઈએ સંદેશ વોર રૂમને ખાસ અહેવાલ...

Videos similaires