પોરબંદર એસટી ડેપો ખાતેથી આજે સાળંગપુર સુધીની બસ સેવાનો પ્રારંભ કરાયો છે જો કે હજુ નાથદ્વારા અને અંબાજી સહિતના યાત્રાધામો એ જવા સીધી બસ મળતી ન હોવાથી તે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.