22મીથી સતત ત્રણ દિવસ ફરી ભારે વરસાદની આગાહી

2022-07-19 105

ત્રણ દિવસના વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની ફરી તોફાની બેટીંગ જોવા મળી હતી. તો આજે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હતો. તો હવામાન વિભાગ દ્વારા પણ 22મીથી ફરી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આ આગાહી મુજબ 22, 23 અને 24 જુલાઈએ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો જોઈએ “સંદેશ સુપર ફાસ્ટ”નો ખાસ અહેવાલ...