સુરતમાં ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસનું હવામાન વિભાગની આગાહીને લઈને જાહેરનામું છે. તેથી હજીરા સ્થિત સુવાલી બીચ પણ સહેલાણીઓ માટે
બંધ કરવામાં આવ્યું છે. તેમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તથા પવનની ગતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવા
માટે સૂચના આપવામાં આવી છે.
સુરત પોલીસે ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કર્યો છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહીને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં હજીરા સ્થિત સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ
કરાયો છે. તથા પોલીસ દ્વારા બીજો હુકમ ન થાય ત્યાં સુધી બંને બીચ બંધ રહેશે.