રશિયા-યુક્રેન યુદ્ધને લીધે પાંચ મહિનામાં 353 બાળકોના મોત

2022-07-18 177

શ્રીલંકામાં આર્થિક અસ્થિરતા વચ્ચે 20મી જુલાઈએ રાષ્ટ્રપતિની પંસદગી કરવામાં આવશે. દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે હાલમાં જ રાજીનામું આપ્યું હતું. પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર માટે પડકાર. પંજાબ પ્રાંતની પેટા ચૂંટણીમાં ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીએ ઘણી બેઠકો પર જીત મેળવી છે. રશિયા-યુક્રેન યુદ્ધને લીધે પાંચ મહિનામાં 353 બાળકોના મોત થયા છે,જ્યારે 662 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.

Videos similaires