આજે સાંજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરુણ ડ્રોનનું નિરીક્ષણ કર્યું. આ સ્વદેશી ડ્રોન 'વરુણ' એક સ્ટાર્ટઅપ 'સાગર ડિફેન્સ' દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળ વરુણ ડ્રોનનો ઉપયોગ સમુદ્રમાં એક જહાજથી બીજા જહાજમાં સામાન પહોંચાડવા માટે કરશે.