સુરેન્દ્રનગરનાં પૂર્વ કલેકટર અને IAS કે.રાજેશની ભ્રષ્ટાચારનાં આક્ષેપ મામલે CBI એ ધરપકડ કરી હતી. જે બાદ CBI ની સ્પેશિયલ કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે રિમાન્ડ પુરા થતા આજરોજ ફરીથી CBI એ કે.રાજેશને કોર્ટમાં રજુ કાર્ય હતા. અને વધુ 10 દિવસના રીમાન્ડની માગ કરી હતી.