અરવલ્લી જિલ્લાના મોડાસામાં લૂંટના ઈરાદે વેપારી પર હુમલો કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.