વડોદરાના વાઘોડિયા રોડ પર 7 દિવસે પાણી ન ઓસરતાં,રહીશોને બિમાર પડવાની ભીતિ
2022-07-18
1
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી આદિત્ય ઓર્બિટ સહિતની 600 મકાનોની સોસાયટીઓમાં એક સપ્તાહ બાદ પણ પાણી ઓસર્યાં નથી.પાણી ન ઊતરતાં સ્થિતિ એવી ઊભી થઇ છે કે, ભરાયેલાં પાણીમાં સાપ અને માછલીઓ ફરવા લાગી છે.