વડોદરા શહેર નજીક નંદેસરી સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે આજે ગ્રામજનોએ વીજ પુરવઠાના અભાવને કારણે કોબાળો કર્યો હતો.