દાહોદના મંગલમહુડી નજીક દિલ્હી-મુંબઇ મુખ્ય લાઈન પર રેલ્વેનું અકસ્માત

2022-07-18 4

મોડી રાતે 1:15pmએ રતલામ થી અમદાવાદ જતી માલ ગાડીનો ભારે અકસ્માત સર્જાયો હતો જેમાં ભારે નુકશાન થયું હતું જેમાં માલગાડીના 16 ડબા એકબીજા પર ચડી જતા રેલ્વે લાઈન ભારે નુકશાન થયું. આ ઘટના કઈ રીતે બની તે સંદર્ભે રેલ્વે વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.