ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા

2022-07-17 84

ભાજપ તરફથી અગાઉથી જ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મૂર્મુની જાહેરાત કરી દેવામાં આવી છે તો હવે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની પણ જાહેરાત ભાજપે કરી દીધી છે, જેમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ NDA તરફથી ઉમેદવાર હશે. તો જોઈએ ટોપ-20 સમાચારોનો અહેવાલ...