મેઘરાજાનો કહેર । વરસાદથી 4 શહેરોના રસ્તાઓની ચમક ગાયબ

2022-07-17 26

સ્વર્ગ સિટી અમદાવાદ હોય કે સોનાની મૂરત ગણાતુ સુરત, રંગીલું રાજકોટ હોય કે વિકાસની હરણફાળ ભરતું વડોદરા... આ બધા જ શહેરોની એક જ સમાનતા છે તેના રસ્તા... મેઘરાજાના કહેર બાદ આ શેહરોના ચમકતા રસ્તાઓની એવી હાલત થઈ છે કે, અહીંથી પસાર થતાં વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. તો જોઈએ આ અંગે સંદેશ વિશેષમાં “એક્સ રે”નો વિશેષ અહેવાલ...

Videos similaires