પુલવામામાં ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સુરક્ષાદળોની ટીમ પર આંતકી હુમલો

2022-07-17 54

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં રવિવારે આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટીમ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં CRPFનો એક જવાન શહીદ થયા છે. સ્થાનિક પોલીસ અને CRPFના જવાનો ચેકપોસ્ટ પર ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળોની ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટના ગોંગુ ક્રોસિંગ વિસ્તારની છે.

Videos similaires