રાજ્યમાં વરસાદનું જોર ઘટશેઃ 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ
2022-07-17
22
રાજ્યમાં ઘણા શહેરો, તાલુકા અને જિલ્લાઓને મેઘરાજાએ ઘમરોળ્યા બાદ સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે.