UPAએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા માર્ગારેટ અલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા

2022-07-17 49

UPAએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા માર્ગારેટ અલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અલ્વા વિપક્ષના સંયુકત ઉમેદવાર હશે. શનિવારે NDAએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલને જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

Videos similaires