અમદાવાદમાં એકા એક જમીન ઘસી ગઇ, રસ્તા વચ્ચે ભયાનક દ્રશ્યો સર્જાયા

2022-07-17 1

અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો છે. અમદાવાદના અમરાઈવાડીમાં વિસ્તારમાં 129 માધ્ય ભાગે મસમોટો ભુવો પડ્યો છે. જેથી બેરીકેટ ગોઠવી રસ્તાને બંધ કરી દેવાયો છે. રસ્તા પર

ભુવો પડતા અહીંના સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલુ જ નહિ પરંતુ વાહન ચાલકો પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વરસાદ બાદ અમદવાદમાં

ઠેર-ઠેર ભુવા પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યી છે.

Videos similaires