ચોખા બજાર,લાટ બજાર,દાણાપીઠ પર 5 ટકા જીએસટીના વિરોધમાં વેપારીઓ શનિવારે હોલસેલ બજારો બંધ રાખીને વિરોધ કરશે. જ્યારે રાજ્યની ચોખાની મિલો અચોકસ મુદત સુધી ચોખાનું વેચાણ બંધ કરશે.