સરકાર અને મુખ્યમંત્રીને બદનામ કરવા કાવતરું રચાયું હતું: SIT

2022-07-16 23

હાલ ગુજરાત રમખાણ મામલે તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ SITની રચના કરવામાં આવી હતી. હાલ SIT એ કોર્ટમાં 12 પેજનું સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં રમખાણો કરીને સરકાર અને મુખ્યમંત્રીને બદનામ કરવા કાવતરૂ રચાયું હતું તેવો SIT દ્વારા સોગંદનામામાં ખુલાસો કરાયો હતો.

Videos similaires