આજીડેમ ચોકડીથી કોઠારીયા રોડ ચોકડી વચ્ચે સર્વિસ રોડમાં ગાબડા

2022-07-16 54

રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના રાજમાર્ગો ઉપરાંત બાયપાસ રોડને પણ નુકસાન થયું છે આજી ડેમ ચાર રસ્તા થી કોઠારીયા રોડ ચાર રસ્તા સુધીનો બાયપાસ રસ્તાનો સર્વિસ રોડ ધોવાઈ ગયો છે