વાયુ સેનાના ગ્લોબ માસ્ટર વિમાનમાં NDRFની પાંચ ટીમો સુરત પહોંચી

2022-07-15 2

હાલ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગંભીર પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના પગલે આજરોજ વાયુસેનાના ગ્લોબ માસ્ટર વિમાનમાં NDRFની વધુ પાંચ ટીમો ઓરિસ્સાના ભુવનેશ્વરથી સુરત આવી પહોંચી હતી.

Videos similaires