સુરતમાં ભારે વરસાદે બુટલેગરની પોલ ખોલી

2022-07-15 845

સુરતમાં ભારે વરસાદે બુટલેગરની પોલ ખોલી છે. જેમાં વરસાદને કારણે મોટર સાયકલ સ્લીપ થતા રોડ પર દારૂનો વરસાદ થયો છે. તેમાં સચિન પોલીસ મથકની હદનો દારૂનો વીડિયો

સામે આવ્યો છે. આ રીતે દારૂ રેડાતા સ્થાનિકોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.