ભારે વરસાદના પગલે કોડીનાર-વેરાવળ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ્પ

2022-07-14 531

ભારે વરસાદના પગલે પેઢાવાડાના પુલના ડાયવર્ઝન પર ભારે પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. જેના કારણે સામે કાંઠે રહેતા લોકોને ઘરે જવા માટે 50 કિમી જેટલું વધારાનું અંતર કાપીને જવું પડી રહ્યું છે.