દક્ષિણ ગુજરાતમાં વરસાદનું તાંડવ । 8 જિલ્લામાં રેડ એલર્ટ

2022-07-14 121

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ સર્જ્યુ છે. વરસાદને કારણે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો નવસારીના ગણદેવીમાં પરિસ્થિતિ વિકટ છે, તો તંત્રએ અહીં ન જવા જણાવ્યું છે.
રાજ્યમાં કુલ 590 લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા છે, તો વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ કરાયા છે, તો જોઈએ વરસાદે દક્ષિણ ગુજરાતની કરેલી બેહાલ પરિસ્થિતિ...

Videos similaires