ગુજરાતના અનેક સ્થળે પાણીથી તારાજી, પાલીતાણા-કચ્છમાં બે તણાયા

2022-07-14 124

ગુજરાતમાં પણ વરસાદનું જોર વધવાની સાથે કેટલાક સ્થળો પર નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે. રાજ્યના પાલીતાણાના જેસર રાણી ગામે યુવક તણાયો હોવાની ઘટના બનવા પામી છે, તો કચ્છના અબડાસામાં કિશોર ફસાયો છે. તો જેતપુરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. પીઠડિયા, જેતલસર, પેઢલામાં વરસાદથી પાણી ભરાયા છે. વેરાવળમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે.

Videos similaires