દેશના 25 રાજ્યોમાં વરસાદ । ગુજરાતમાં પણ ભારે તારાજી

2022-07-14 94

દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળ, કર્ણાટક, દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદથી વધુ અસર જોવા મળી રહી છે. તો બદ્રિનાથ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. ગુજરાતની વાત કરીએ તો અહીં પણ વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે અને કુલ 575 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. તો રાજકોટના રૈયા વિસ્તારમાં 14થી વધુ પરિવારોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તો જોઈએ 16 રિપોર્ટરોનો રિપોર્ટ...