વડોદરામાં પોર ગામ પાસે બ્રિજનો એપ્રોચ તૂટ્યો, જુઓ વીડિયો

2022-07-14 1,606

વડોદરામાં પોર ગામ પાસે બ્રિજનો એપ્રોચ તૂટ્યો છે. જેમાં બ્રિજનો એપ્રોચ તૂટતા વસાહતોમાં પાણી ઘૂસ્યા છે. તેમાં બ્રિજનો એપ્રોચ તૂટવાનો વીડિયો સામે આવ્યો છે. બ્રિજના એપ્રોચનો

નીચેનો ભાગ તૂટવાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં હજુ પણ બ્રિજનું સમારકામ હાથ ધરાયુ નથી.