દેવભુમિના ગોઈંજ-સલાયા વચ્ચે ચેકડેમના અભાવે વરસાદી પાણી દરિયામાં વહી ગયું

2022-07-14 1

ખંભાળિયા નજીકના સલાયા અને ગોઈંજ ગામ વચ્ચે રેક્લેમેશન (પાણીનો બંધારો) ન હોવાને કારણે બંન્ને ગામો વચ્ચેથી પસાર થતી ઘી નદીનું કરોડો લીટર પાણી દર ચોમાસે દરિયામાં વહીને વેડફાતું રહે છે.

Videos similaires