ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે અનેક ઠેકાણે જનજીવન ખોરવાયું છે, ત્યારે આજે વડોદરા જિલ્લાના ડભોઈમાં આભ ફાટ્યું હોય તેમ 2 કલાકમાં 4 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો.