ભારે વરસાદને પગલે બાબરાની બજારોમાં પાણી ફરી વળ્યા હતા. આ સાથે બાબરા તાલુકાના ચમરડી અને જીવાપરમાં પણ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી સ્થાનિકોને હાલાકી પડી હતી.