અમદાવાદમાં રેલ્વે ટ્રેક ઉપર પટકાયેલી મુસાફર મહિલાનો આબાદ બચાવ
2022-07-13 235
આજરોજ કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેનમાં ચડતી વખતે એક મહિલા યાત્રીનો પગ લપસતાં મહિલા ટ્રેનના પાટા ઉપર પટકાઈ હતી, જો કે ત્યાં હાજર રહેલ મહિલા કોન્સ્ટેબલે આ ઘટના જોતાની સાથે જ સમય સૂચકતા વાપરી તરત જ મહિલા મુસાફરને બહાર ખેંચી તેનો જીવ બચાવ્યો હતો.