જૂનાગઢમાં જલારામ સોસાયટીમાં રહેતા મનન જોશી ઉ.15 નામનો તરુણ ગત શનિવારના રાતના 9 વાગ્યાથી લાપતા બન્યો હતો, જેને શોધવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પરંતુ સફળતા મળી ન હતી