પાણીમાં કેવી રીતે ડૂબી ગયું ગુજરાતનું નવસારી?

2022-07-12 115

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારીની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ફરી વળ્યા છે. જેના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ડ્રોનની મદદથી પૂરથી તબાહીના દ્રશ્યો કેમેરામાં કંડારવામાં આવ્યા છે. જેમાં ફ્લેટના ધાબા પર લાચાર લોકો જોઈ શકાય છે.

Videos similaires