મોરબીનું ચકમપર મોટી વાવડી, હરિપર ગામો સંપર્ક વિહોણા થયા
2022-07-12
188
મોરબી તાલુકાનુ ચકમપર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે.જેમાં ભારે વરસાદના કારણે નદીના પુલનુ કામ ચાલુ હોવાથી નીચે ડાઈવઝઁનનુ ધોવાણ થવાથી ચકમપર ગામ સંપક વિહોણુ થયેલ છે અને મોરબી લોકોને કામ ધંધો કરવા માટે કોઈ બીજો રસ્તો નથી