ગુજરાતના અનેક ડેમો થયા ઓવરફ્લો: હજુ વધુ વરસાદની આગાહી
2022-07-12
20
દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન તાપી નદી ઉપરનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમની સપાટી 164.10 ફૂટ પર પહોંચી છે. કાપરપર ડેમ ઓવરફ્લો થતાં પાણી ડેમની 4 ફૂટ ઉપરથી જઈ રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.