જામનગરમાં બે દિવસ સુધી કચરાના ટ્રકોની કતાર,રસ્તો બંધ ગ્રામજનોને હાલાકી
2022-07-12
167
જામનગરમાં કચરો બાળીને વીજળી પેદા કરવાના પ્લાન્ટમાં ટન બંધ કચરો લઈ આવતા ટ્રકો પૈકી એક ટ્રક બંધ પડી જતા કાચા કાદવવાળા સાંકડા માર્ગ પર પાછળ 20 ટ્રકોની લાઈન સર્જાઈ ગઈ હતી અને બે દિવસ આ સ્થિતિ રહી હતી