મૂશળધાર વરસાદમાં અમદાવાદ ડૂબ્યૂ, ટ્રેક્ટર યાત્રાથી દરેક વિસ્તારના હાલ જુઓ

2022-07-11 849

અમદાવાદમાં રવિવારે સાંજથી વરસેલા મૂશળધાર વરસાદે સમગ્ર શહેરને ધમરોળી નાંખ્યું હતું અને સોમવાર સવાર સુધી એટલે કે રવિવારની એક જ રાતમા વીતેલા 11 કલાકમાં સરેરાશ 9.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં રવિવારની રાત્રે ‘આભ ફાટ્યું’હતું અને વીજળીના કડાકા ભડકા અને વાદળના ગડગડાટ સાથે સાંબેલાધાર વરસાદ તૂટી પડતાં સમગ્ર શહેર જળ બંબોળ થઈ ગયું હતુ. શહેરના પોશ વિસ્તારની સોસાયટીઓમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

Videos similaires