જ્યારે ગીરના જંગલમાં ‘વનરાજ’ને આવ્યો ગુસ્સો!

2022-07-11 1,600

ગીરના જંગલમાં એક તરફ પ્રવાસીઓ માટે અભ્યારણ્યના દરવાજા બંધ છે અને સિંહો વેકેશન માણી રહ્યાં છે. ભારે વરસાદથી ચોતરફ હરિયાળી વચ્ચે કોઈ જ ખલેલ વિના વિહરતા સિંહોને જંગલની આસપાસના રેવન્યૂ વિસ્તારમાં ખલેલ પહોંચાડવામાં આવી રહી છે.

Videos similaires