વલસાડમાં હેલિકોપ્ટરે પુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. જેમાં વલસાડમાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન વીડિયોમાં જોવા મળ્યું છે. ભારે વરસાદને લઈ વિસ્તારમાં પૂર જેવી
સ્થિતિ છે. તેમજ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે વલસાડમાં પુરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે.