હજનાળીથી કુંતાસી વચ્ચેના કોઝવેમાં પાણી ભરાતા, મૃતદેહ સાથે 2 કલાક ફસાયા

2022-07-11 1

મોરબી પંથકમાં ગતરાત્રે ભારે વરસાદ થયો હતો.જેથી હજનાળીથી કુંતાસી વચ્ચેના કોઝવેમાં બે કાંઠે પાણી વહેવા લાગતા મૃતદેહ લઈને નીકળેલા લોકો કલાકો સુધી ફસાઈ ગયા હતા. બાદમાં મૃતદેહને ટ્રેકટર મારફતે કુંતાસી પહોંચાડ્યો હતો

Videos similaires