અમદાવાદ શહેરમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે શહેરમાં ઠેર-ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.