અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

2022-07-10 1,242

ગુજરાત સહિત અમદાવાદમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે અને છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. આજે અમદાવાદમાં દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Videos similaires