શ્રીલંકા સંકટ આંદોલનકારી લોકો હિંસા પર ઉતરી આવ્યા

2022-07-10 251

શ્રીલંકાના સંકટ પર ભારત તરફથી પ્રથમ પ્રતિક્રિયા આવી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમે હંમેશા અમારા પાડોશી દેશને મદદરૂપ રહ્યા છીએ અને આગળ પણ મદદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સમયે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, તેથી હવે અમે થોડી રાહ જોઈશું.

Videos similaires