મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખીણમાં ખાબકેલી બસના ઇજાગ્રસ્તોની જાણકારી મેળવી
2022-07-10
1
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને શનિવારે રાત્રે થયેલા અકસ્માતમાં તત્કાલ બચાવ અને રાહત કાર્યો માટે જિલ્લા કલેક્ટરને સ્થળ પર પહોંચી જરૂરી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.