શ્રીલંકાના કેટલાક વિસ્તારોમાં અનિશ્ચિતકાળ માટે કર્ફયુ

2022-07-09 66

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાને લઈને ભારે વિરોધ પ્રદર્શન થતાં પશ્ચિમી પ્રાંતના કેટલાક વિસ્તારોમાં અનિશ્ચિતકાળ માટે કર્ફયુ લાદી દેવામાં આવ્યો છે. એલોન મસ્કે ટ્વીટર ખરીદવાની ડીલ રદ કરી છે. જોકે તેની સામે ટ્વીટરના કર્મચારીઓએ આ ડીલને સર્કસ જેવી ગણાવી હતી.

Videos similaires