મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગુપ્તાનું નિધન

2022-07-09 133

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું શનિવારે બપોરે નિધન થયું હતું. સાધના ગુપ્તા ફેફસાના ઈન્ફેક્શનથી પીડિત હતા. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

Videos similaires